Tuesday, 5 April 2022

Indian Aesthetics

 This blog deals with Indian Poetics ભારતીય કાવ્ય મીમાસા response to Dilip Barad sir's task. In Indian Poetics we study about the various schools like Rasa,  Dhvani, Auchitya, Vakrokti, Riti, and Alankaar. In this blog I have discuss basic idea of my understanding about this school.

               INDIAN POETICS 


Indian Poetics  lectures was held by the guest lectures Dr. Vinod joshi sir. We had his wonderful sessions for 8 days in our Department of English MKBU Bhavnagar.  


Let us discuss Rasa Theory


Rasa theory was introduced by Bharat  Muni in the six chapter of Natyashastra.  Bharat Muni gives 'Rasa sutra

 विभावानुभावव्यभिचारिसंयोगातरसनिष्पत्ति।
  विभाव, अनुभाव, व्यभिचारी (संचारी),         संयोगात, रसः निष्पत्ति।  
વિભાવ, અનુભાવ, વ્યભિચારી ભાવ ત્રણ ના સહયોગ  થઈ રસ નિષપતિ થાય છે. 

કાવ્ય વાચી, સાભળી  અથવા નાટક જોઈને જોનાર  કે સાભળનાર, વાચનાર ના મનમાં  જે આનંદ ની અનુભુતિ  થાય તે  -  'રસ'
ડૉ. ગણપતિ ચંદ્રગુપ્ત  ના મતે , રસ એક મિશ્રણ તત્વ છે. જેમા સ્થાયી ભાવો સાથે  અનુભાવો નો અભિનય પણ મિશ્રણ   હોય છે. 

 રસ ના ઘટકો 

 સ્થાયી ભાવો

દરેક માણસ ના મનમાં  ભાવો રહેલા હોય છે. જે સમય અનુસાર  પ્રગટ  થાય છે. જેમ કે, પ્રમ, દુ:ખ, કોધ, શોક, કરુણા, વગેરે.  એવી જ રીતે સાહિત્ય મા પણ ભાવો રહેલા છે. જેને સ્થાયી ભાવો તરીક ઓળખવા મા આવે છે. કુલ નવ સ્થાયી ભાવો છે.
વીર - ઉત્સાહ 
રુદ્ર - કોધ
હાસ્ય- હાસ્ય 
ભયાનક- ભય
વિભષય- જુકુપસા 
અદભુત  - વિસ્મય 
કરુણ - શોક 
શુગાર- રતિ

વિભાવ 

રસ ના કારણ ને વિભાવ કહેવામા આવે છે.  વિભાવ ના બે પ્રકાર છે.
આલંબન - આધાર 
ઉદિપન-  રસનિષપન થવામા જેનો આધાર  મદદરૂપ બને તે 
ભરતમુનિ ભાવ આધારિત  રસ ની  વાત કરી છે.

ભરતમુનિ  ના મત ને પડકાર  આપનાર ભાષકારો : 

ભટ્ટ લોલટ (ઉત્પતિવાદ)
રસ નિષપતિ  નટ મા ઉત્પન્ન થાય છે. નટ મા હોતો નથી તેમા ઉત્પન્ન  કરવામા આવે છે. 
                  

ત્રિશંકુક (અનોમીતિવાદ)

રસ ઉત્પન્ન  નથી થતો રસ અનુમાનિત કરવામા આવે છે. ચાર પ્રકાર ની પ્રતીતિઓ દ્રારા આપણે રસનુ અનુમાન કરવુ પડે છે. 
   યથાથ પ્રતિતિ
  મિથ્યા પ્રતિતિ
  સંશય પ્રતિતિ
  સાક્ષશય પ્રતિતિ

ભટ્ટ નાયક ( સાધારણીકરણ)

મુળ પાત્રો જે ભાવ  અનુભવ્યો એ ભાવ પ્રેક્ષક અનુભવે તો સાધારણીકરણ થાય ને ત્યારે રસનિષપન થાય.

અભિનવ ગુપ્ત 

પ્રકાશાનનદમય: જ્ઞાન  અને વિશ્રાતિ ની અનુભુતિ કરાવે તે ઉત્પન્ન કાવ્ય છે. રસ આનંદ આપે છે.

ધ્વનિ સંપ્રદાય 


શબ્દ મા અને અથ ના મુળ મા ધ્વનિ રહેલો છે. 
મમ્મટ ત્રણ શબ્દશકિત  ની ઓળખ  આપી છે. 
અભિદા, વ્યંજના, લક્ષણા 

અભિદા - વાક્ય મા મળતા  સીધા અર્થ નો પ્રયોગ કરવાનો

લક્ષણા - વાક્ય નો સીધો અર્થ ન લઈ શકાય અને બીજો અર્થ  લેવો પડે તે
વ્યંજના -  વાક્ય નો સીધો અર્થ મળે છતા બીજો અર્થ  લેવા નો

આનંદવધક

ધ્વનિ એ કાવ્ય નો આત્મા છે. ધ્વનિ બે પ્રકાર  આ પ્રમાણે છે. લૌકિક અને અલૌકિક.   આનંદવધક ધ્વનિ  ને  પ્રતિમાન અર્થ  કહે છે. 
પ્રતિમાન અર્થ   એટલે  જે છે તે  નહી પણ એના સિવાય બીજુ સમજાય છે તે. 

    विभातिलावणयमिवाङगनासु। 
   विभाति  लवणयम इव अङगनासु।

પ્રતિમાન અર્થ સ્ત્રી ના લાવણય ની જેમ  શોભે છે. 
ધ્વનિ ને ત્રણ રીતે પાણી શકાય
વિચારીક રીતે - વસ્તુ ધ્વનિ 
અલંકાર દ્રારા- અલંકાર ધ્વનિ 
રસ દ્રારા - રસ ધ્વનિ 


વ્રકોતિ સંપ્રદાય 


વ્રકોતિ સંપ્રદાય ના પ્રરક તરિકે કુનતક ઓળખવામા આવે છે. કુનતકે વ્રકોતિ ના છ પ્રકાર  દશાવયા છે. 
 
विशिष्टभंगीभणिति।  વિશિષ્ટ રીતે થયેલી ઉક્તિ  

વણવિનયાસ વ્રકતા 
એક નો એક વણઁ વધારે ઉપયોગી થાય તે  વણવિનયાસ વ્રકતા તરિકે ઓળખવામા આવે છે. 

પદયુવાથ વ્રકતા 
એક શબ્દ ની આગળ ના અક્ષર નો તેના પાછળ રહેલા અક્ષર પર અસર થાય છે .

પદપરાય વ્રકતા
પદ પછી ના અક્ષર ને અસર થતી હોય તે 

વાક્ય વ્રકતા 
આખુ વાક્ય જ મહત્ત્વ નુ બને તે.

પ્રકરણ વ્રકતા
જે અગાઉ કેહવાયુ હોય તેના આધારે નવુ કહેવામા આવે તે 

પ્રબંધ વ્રકતા 
આખી કૃતિ જેના માટે લખી હોય તેના માટે ન હોય 
ઉદા- રામાયણ , મહાભારત 





 

No comments:

Post a Comment

Assignment : 106 - 20th century Lit-1

  ASSIGNMENT  Paper No : 106, The  20th Century Literature : 1900 to WW1 Topic : Orlando - A Biography by Virginia Woolf’s  Name : Sangita K...